Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈધ વેરી.' ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'રાષ્ટ્રિય વિજ્ઞાન દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 21st February 28th July 28th February 11th May 21st February 28th July 28th February 11th May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District "___ comment on demonetization ?” Ever A little Any Each Ever A little Any Each ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમલંબ □ PQRS માં PS¯ ∥ QR છે. PQ¯ અને RS¯ નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો EF = 15 અને PS = 10 હોય, તો QR = ___ 10 15 25 20 10 15 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.' બસ ગામ રહી જ બસ ગામ રહી જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ∆PQR માં P - X - Q તથા P - Y - R છે. XY¯ ∥ QR તથા PX = 4, XQ = 5 અને PY = 10 તો YR = ___ 12.5 13.5 11.5 8 12.5 13.5 11.5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP