ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

સર જહોન સાઈમન
લોર્ડ કેનિંગ
લોર્ડ મેકોલે
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
ચાર મિનાર : અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

ઈબ્ન-બતુતા
અમીર ખુશરો
ઈસામી
બરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

રાજા રામમોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી
ભોળાનાથ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP