કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પ્રોજેક્ટ આરોહણ ક્યા રાજય સાથે સંબંધિત છે ? મેઘાલય રાજસ્થાન આસામ મિઝોરમ મેઘાલય રાજસ્થાન આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 100 500 300 400 100 500 300 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કર્યું ? આસામ ત્રિપુરા મેઘાલય મિઝોરમ આસામ ત્રિપુરા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્ર સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના કેટલા ટકાની ભાગીદારી IPOના માધ્યમથી વેચવાની જાહેરાત કરી ? 10% 5% 20% 15% 10% 5% 20% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ઉલ્લેખિત PM-DevINEનું પૂરું નામ જણાવો. PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્થઈસ્ટ રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન PM ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ ફોર નોર્થ ઈસ્ટ રિજન PM ડિપોઝિટરી ઈનિશિયેટિવ ફોર નોર્ધન રિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યો દેશ સાયકલોન ઈમનાતીની ચપેટમાં આવ્યો છે ? માડાગાસ્કર જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા માડાગાસ્કર જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP