બાયોલોજી (Biology)
બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ?

સ્પાઈરોકીટ
મિથેનોઝેન્સ
હેલોફિલ્સ
સાયનો બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

શૂળચર્મી
સામી મેરુદંડી
મૃદુકાય
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ?

આપેલ તમામ
આધારકણિકા
પક્ષ્મો
કશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ?

આવૃત બીજધારી
આપેલ તમામ
અનાવૃત બીજધારી
ફ્યુક્સ લીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંયુગ્મી પ્રોટીન એટલે,

પ્રોટીન + આયન
પ્રોટીન + બિનપ્રોટીન
પ્રોટીન + લિપિડ
પ્રોટીન + કાર્બોદિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકાંગી (થેલોફાયટા)નો સમાવેશ શેમાં થાય છે ?

આવૃત બીજધારી
અપુષ્પી વનસ્પતિ
અનાવૃત બીજધારી
સપુષ્પી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP