બાયોલોજી (Biology)
અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ?

સ્પાઈરોકીટ
ફર્મિક્યુટ્સ
મિથેનોઝેન્સ
હેલોફિલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો :

ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા
પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા
બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા
ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ?

પટલના બંધારણ
કોષવિભાજન
સ્નાયુસંકોચન
DNA નક્કી કરવા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ?

પૃથુકૃમિ
મૃદુકાય
સંધિપાદ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP