બાયોલોજી (Biology) વિરોઈડ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? ડાયનર ઈવાનોવ્સકી વ્હીટેકર લિનિયસ ડાયનર ઈવાનોવ્સકી વ્હીટેકર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના પૈકી કયું અસંગત છે ? એસ્ટરેસી એન્યુરા ગ્લુમીફલોરી ઓપિસ્થોપોરા એસ્ટરેસી એન્યુરા ગ્લુમીફલોરી ઓપિસ્થોપોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ? મૃદુકાય સંધિપાદ શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળચર્મી નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? ડોલ્ફિન સસલું બતકચાંચ પેંગ્વિન ડોલ્ફિન સસલું બતકચાંચ પેંગ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વધતી જતી સમાનતાનો સાચો ક્રમ દર્શાવે છે..... વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? ઉંદર ચામાચીડિયું કાંગારું કાચબો ઉંદર ચામાચીડિયું કાંગારું કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP