Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? દીવાદાંડી ઘનશ્યામ નંદકુંવર જીવનયાત્રા દીવાદાંડી ઘનશ્યામ નંદકુંવર જીવનયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ સંધિ ખોટી છે ? ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ઉન્નત = ઉદ્દ + નત સરસ્ + વર = સરોવર યથા + ઇચ્છ = યથેચ્છ ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ઉન્નત = ઉદ્દ + નત સરસ્ + વર = સરોવર યથા + ઇચ્છ = યથેચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યામિની શર્વરી નિશા દામિની યામિની શર્વરી નિશા દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Her melodious voice always ___ the audience. was captivated is captivatirng captivates captivating was captivated is captivatirng captivates captivating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક પુસ્તકની છાપેલી કિંમત ₹ 600 છે, તેના પર 15% વળતર મળે છે, તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 510 609 591 690 510 609 591 690 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી... શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી નરસિંહ રાવ શ્રી રાજીવ ગાંધી શ્રી નરેન્દ્ર મોદી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી નરસિંહ રાવ શ્રી રાજીવ ગાંધી શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP