Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજયની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ? વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વસ્તીની સંખ્યા વિસ્તારની આવક વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 4 8 16 12 4 8 16 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સાચી જોડણી શોધો. આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ આશીર્વાદ આસિર્વાદ આર્શીવાદ આશિર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયું વિરોધી જોડકું સાચું છે ? મંડન - સમર્થન અધોગામી - ઉર્ધ્વગામી ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ મંડન - સમર્થન અધોગામી - ઉર્ધ્વગામી ઉપજાઉ - ફળદ્રુપ સમૂહ - સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને ક્યાં આવેલું છે ? એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ એમ. જે. લાઈબ્રેરી, અમદાવાદ સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા યુનિવર્સિટી લાઈબ્રેરી, જામનગર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP