Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ = ___. 2πr(l + r) πr(h + r) 2πr(h + r) πr(l + r) 2πr(l + r) πr(h + r) 2πr(h + r) πr(l + r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત સવૈયા મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? 2a/√3 √3a/2 2a 1/2a 2a/√3 √3a/2 2a 1/2a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય ચાંપાનેર-પાવાગઢ દ્વારકા મંદિર સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય ચાંપાનેર-પાવાગઢ દ્વારકા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘દર્શક’ કોનું તખલ્લુસ છે ? પ્રિયકાન્ત મણિયાર મનુભાઈ પંચોળી નાનાભાઈ દલપતરામ સુરેશ જોશી પ્રિયકાન્ત મણિયાર મનુભાઈ પંચોળી નાનાભાઈ દલપતરામ સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP