Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આંગણું, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણું આંગણું, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણું, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણું આંગણું, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ એબી ડી વિલીયર્સ મહેન્દ્રસિંહ ધોની વિરેન્દ્ર સેહવાગ સચિન તેંડુલકર એબી ડી વિલીયર્સ મહેન્દ્રસિંહ ધોની વિરેન્દ્ર સેહવાગ સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAF ને બોલાવવામાં આવે છે, તેનું આખું નામ શું છે ? Rapid Armed Front Ready Armed Force Rajya Armed Force Rapid Action Force Rapid Armed Front Ready Armed Force Rajya Armed Force Rapid Action Force ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સાચી જોડણી શોધો. આશિર્વાદ આસિર્વાદ આશીર્વાદ આર્શીવાદ આશિર્વાદ આસિર્વાદ આશીર્વાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ સંધિ ખોટી છે ? ઉન્નત = ઉદ્દ + નત યથા + ઇચ્છ = યથેચ્છ ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક સરસ્ + વર = સરોવર ઉન્નત = ઉદ્દ + નત યથા + ઇચ્છ = યથેચ્છ ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક સરસ્ + વર = સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. હરિગીત સવૈયા મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત હરિગીત સવૈયા મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP