Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનો સંચય કરવો સહેલો છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 1, 1, 2, 3, 5, 8, 13, 21, ___ એ કઈ શ્રેણી છે ? ત્રિકોણીય ગુણોત્તર સમાંતર ફિબોનાકી ત્રિકોણીય ગુણોત્તર સમાંતર ફિબોનાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ સંધિ ખોટી છે ? ઉન્નત = ઉદ્દ + નત યથા + ઇચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ઉન્નત = ઉદ્દ + નત યથા + ઇચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. X - અક્ષ કિરણ Y - અક્ષ રેખાખંડ X - અક્ષ કિરણ Y - અક્ષ રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? રાસબિહારી ચંદ્રકેતુ રાધા-રમણ ઘૂમકેતુ રાસબિહારી ચંદ્રકેતુ રાધા-રમણ ઘૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. મધુર સાંસારિક માયાળુ ચળકાટ મધુર સાંસારિક માયાળુ ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP