Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District What does a dentist do to a bad tooth ? takes it out takes it away takes it in takes it off takes it out takes it away takes it in takes it off ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહીર વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વાત્સ્યાયન વરાહમિહીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત પૃથ્વી = પૃ + ઈથી મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? બેરોમિટર ઓડોમિટર સ્પીડોમિટર સીસમોગ્રાફ બેરોમિટર ઓડોમિટર સ્પીડોમિટર સીસમોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP