GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ? (1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું. (2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા. (3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા. (4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો. (1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. (2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે. (2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં. (3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ. (4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.