GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારી/કર્મચારીઓની “સર્વીસ બુક'”' સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) ખાતાના વડાની, સેવાપોથી/સર્વીસ બુક - પે એન્ડ એકાઉન્ટ ઓફીસ અમદાવાદ અથવા ગાંધીનગર દ્વારા રાખવામાં આવે
છે. (2) વિભાગના વડા સિવાયના કર્મચારીઓની સેવાપોથીઓ બે નકલમાં રાખવામાં આવે છે. એક નકલ કચેરીના વડા પાસે, બીજી નકલ કર્મચારીને આપવામાં આવે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ? (1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે. (2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે. (3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.