Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે. હાઈડ્રોક્લોરિક એસિડ કોપર સલ્ફેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ કોપર સલ્ફેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? અમદાવાદ વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ વડોદરા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપત વીપતિ વિપત્તિ વિપત્તી વીપત વીપતિ વિપત્તિ વિપત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1921 1941 1931 1951 1921 1941 1931 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? ઉમાશંકર જોશી દલપતરામ પન્નાલાલ પટેલ નવલરામ ઉમાશંકર જોશી દલપતરામ પન્નાલાલ પટેલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? હસાવવું પીરસવું રંગોથી રંગવું અસર કરવી હસાવવું પીરસવું રંગોથી રંગવું અસર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP