Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણિતી હતી ? સેવા વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 728 ના 9/13 ના 4/7 ના 3/4 = ? 216 228 214 244 216 228 214 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે. કોપર સલ્ફેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ કોપર સલ્ફેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ હાઈડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? ડૉ. કેશુભાઈ દેસાઈ યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : મેજ પાટલો પલંગ બાજોઠ મેજ પાટલો પલંગ બાજોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District "સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ? સજીવારોપણ વ્યતિરેક વ્યાજસ્તુતિ શબ્દાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક વ્યાજસ્તુતિ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP