Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતની સૌથી મોટી બાબતો વિશે ક્યું જોડકું બંધબેસતુ નથી ? સૌથી મોટી વસાહત – અંકલેશ્વર સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ સૌથી મોટી વસાહત – અંકલેશ્વર સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? શનિ બુધ શુક્ર ચંદ્ર શનિ બુધ શુક્ર ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? ડાંગ જામનગર સુરેન્દ્રનગર વલસાડ ડાંગ જામનગર સુરેન્દ્રનગર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ? માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 1296, 216, 36, 6, ? 3 1 4 0(Zero) 3 1 4 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1951 1941 1931 1921 1951 1941 1931 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP