Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? વડોદરા અમદાવાદ પાટણ મહેસાણા વડોદરા અમદાવાદ પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 1/2 + 3/4 - 2/3 + 2 = ? 30/12 12/31 31/12 5/12 30/12 12/31 31/12 5/12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી દલપતરામ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપતિ વીપત વિપત્તી વિપત્તિ વીપતિ વીપત વિપત્તી વિપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ? શુક્ર અને મંગળ શુક્ર અને બુધ શુક્ર અને શનિ શુક્ર અને ગુરૂ શુક્ર અને મંગળ શુક્ર અને બુધ શુક્ર અને શનિ શુક્ર અને ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP