Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ? શુક્ર અને શનિ શુક્ર અને બુધ શુક્ર અને મંગળ શુક્ર અને ગુરૂ શુક્ર અને શનિ શુક્ર અને બુધ શુક્ર અને મંગળ શુક્ર અને ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે ? વર્ષાદાસ ઊર્મિ પરીખ ઈલા પાઠક અંજલિ મેઢ વર્ષાદાસ ઊર્મિ પરીખ ઈલા પાઠક અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? થાઈલેન્ડ – બેંગકોક જાપાન – ટોક્યો સીરિયા – દમાસ્કસ ઈન્ડોનેશિયા – બીજીંગ થાઈલેન્ડ – બેંગકોક જાપાન – ટોક્યો સીરિયા – દમાસ્કસ ઈન્ડોનેશિયા – બીજીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 24 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? છાનામાના રડરડ અન્નપાણી ચોપડા ચોપડી છાનામાના રડરડ અન્નપાણી ચોપડા ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો. બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP