Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક લોકસભાના મતદાર ક્ષેત્રમાંથી સતત આઠમી વખત ચૂંટણી જીતનાર ભારતીય મહિલા સાંસદ કોણ છે ? મેનકા ગાંધી સાવિત્રી જિંદાલ સુમિત્રા મહાજન સુષ્મા સ્વરાજ મેનકા ગાંધી સાવિત્રી જિંદાલ સુમિત્રા મહાજન સુષ્મા સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District BCCI ના વાર્ષિક એવોર્ડ સમારોહમાં સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા ? ભુવનેશ્વરકુમાર આર અશ્વિન ચેતેશ્વર પુજારા રોહિત શર્મા ભુવનેશ્વરકુમાર આર અશ્વિન ચેતેશ્વર પુજારા રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? યશવંત શુક્લ મનુભાઈ પંચોલી ધીરુભાઈ ઠાકર ડૉ. કેશુભાઈ દેસાઈ યશવંત શુક્લ મનુભાઈ પંચોલી ધીરુભાઈ ઠાકર ડૉ. કેશુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણિતી હતી ? સેવા વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? જવાહરલાલ નેહરુ ભીમરાવ આંબેડકર સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ભીમરાવ આંબેડકર સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District The abstract noun of young is ___ Youth Younger Youngman Youngster Youth Younger Youngman Youngster ANSWER DOWNLOAD GUJARATI MCQ APP