Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જે ગાયને ભેંસ, ભેંસને ધોડો, ઘોડાને વાઘ, વાધને તરબુચ અને તરબુચને મેદાન કહેવામાં આવે તો મહેશ નીચેનામાંથી કોની પર સવારી કરશે. ઘોડો તરબુચ ભેંસ વાઘ ઘોડો તરબુચ ભેંસ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? હરિગીત ચોપાઈ દોહરો સવૈયા હરિગીત ચોપાઈ દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક વ્યક્તિ પોતાના મહિનાના પગારમાંથી 10% મકાનભાડું, 20% બાળકોનું શિક્ષણ, 50% અન્ય ખર્ચ અને 20% બચત કરે છે. જે તેનો અન્ય ખર્ચ રૂા. 1500 છે તો તેની વાર્ષિક બચત કેટલી હશે ? 7800 600 6000 7200 7800 600 6000 7200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ? દસ નવ સાત પાંચ દસ નવ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા સજીવારોપણ યમક વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા સજીવારોપણ યમક વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP