Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ? કદરદાન - તત્પુરૂષ નિગમઅગમ - દ્વંદ્વ ધુરંધર - કર્મધારય જીવનપ્રીતિ – બહુવ્રીહી કદરદાન - તત્પુરૂષ નિગમઅગમ - દ્વંદ્વ ધુરંધર - કર્મધારય જીવનપ્રીતિ – બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપત વીપતિ વિપત્તિ વિપત્તી વીપત વીપતિ વિપત્તિ વિપત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે ? વર્ષાદાસ ઊર્મિ પરીખ અંજલિ મેઢ ઈલા પાઠક વર્ષાદાસ ઊર્મિ પરીખ અંજલિ મેઢ ઈલા પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પલંગ પાટલો મેજ બાજોઠ પલંગ પાટલો મેજ બાજોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાર્ક શિખર સંમેલન 2014નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું ? ઢાકા થિમ્પુ કાઠમંડુ નોમપેન્હ ઢાકા થિમ્પુ કાઠમંડુ નોમપેન્હ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 24 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP