Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ?

સીરિયા – દમાસ્કસ
જાપાન – ટોક્યો
થાઈલેન્ડ – બેંગકોક
ઈન્ડોનેશિયા – બીજીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ?

શુક્ર અને શનિ
શુક્ર અને બુધ
શુક્ર અને મંગળ
શુક્ર અને ગુરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP