GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ?

કુચીપુડી
ભરતનાટયમ્‌
મણિપુરી
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'જિલ્લા પંચાયતનું અંદાજપત્ર અને તેના નાણાનો પુનઃ વિનિયોગ” અંગેની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં દશવિલ છે ?

163
161
160
162

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 145માં પેટા કલમ (1)માં ખંડ 7 ને બદલીને કઈ બાબત મૂકવામાં આવેલી છે ?
(1) ઉત્પાદન, સહકાર અને સિંચાઈ માટેની સમિતિ
(2) મહિલા, બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિ
(૩)વન અને પર્યાવરણ સુરક્ષા સમિતિ
(4) સામાજિક ન્યાય સમિતિ

1 અને 4
1 અને 2
3 અને 4
2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તા અને કાર્યોની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

66
68
69
67

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP