બાયોલોજી (Biology)
કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ?

આવૃત બીજધારી
ત્રિઅંગી
દ્વિઅંગી
અનાવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ?

આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા
વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા
બીજ બેંકના વિકાસ દ્વારા
પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની રચનામાં

કુલ પ્યુરીન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડીન ન્યુક્લિઓટાઈડ સરખા નથી.
બંને શૃંખલા 5 → 3 દિશામાં
હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 3¹ → 5¹ અને બીજી શૃંખલા 3 → 5
જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થાયમિન કરતાં અલગ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP