GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? ગ્રામ વિકાસ કમિશ્નર જિલ્લા કલેકટર તાલુકા વિકાસ અધિકારી મનોરંજન કર કમિશ્નર ગ્રામ વિકાસ કમિશ્નર જિલ્લા કલેકટર તાલુકા વિકાસ અધિકારી મનોરંજન કર કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) In any case, you ___ to perform this task. (Fill in the blank) will will have did have do will will have did have do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ? 243 C (4) 243 C (3) 243 D (1) 243 C (2) 243 C (4) 243 C (3) 243 D (1) 243 C (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’ જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ? પંડિત આકાશ કિનારે કિનારે સપ્તપદી, પંડિત આકાશ ઉત્તરોત્તર પંડિત આકાશ કિનારે કિનારે સપ્તપદી, પંડિત આકાશ ઉત્તરોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP