GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
અધિકારીઓ કે જેઓને ખાતાના વડા તરીકે ગણવામાં આવે છે તેની યાદી, ગુજરાત સીવીલ સર્વીસ જનરલ કંડીશન રૂલ્સના કયા પરિશિષ્ઠમાં દર્શાવવામાં આવેલી છે ?

પરિશિષ્ઠ-2
પરિશિષ્ઠ-4
પરિશિષ્ઠ-1
પરિશિષ્ઠ-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જો 'POWERFUL' શબ્દના અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવ્યા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં ?

એક
એક પણ નહીં
ત્રણ
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.
1 અને 2 વાક્યયોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

અલ્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક
સુપરસોનિક
ઇન્ટ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP