• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ?

સહ્યાદ્રી
પૂર્વ ઘાટ
અરવલ્લી
પશ્ચિમ ઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે ?

સાબરકાંઠા
બનાસકાંઠા
કચ્છ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?

બરડો
જેસોર
ગિરનાર
શેત્રુંજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ?

આણંદ
સુરત
જૂનાગઢ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
શેત્રુંજો ડુંગરની દક્ષિણે કયા ડુંગરો આવેલા છે ?

ચોટીલા
મોરધાર
માંડવા
ડાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે ?

ધોળકા
કચ્છ પ્રદેશ
બનાસકાંઠા
ડાંગ-વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શબ્દકોશના ક્રમ Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) વાક્યના પ્રકારો PSI Prelim Exam Paper (06-03-2022) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલંકાર કહેવત (Proverb) Talati Practice MCQ Part - 1

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US