GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.
ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે.
પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે.
ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ?

10
20
15
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ?

અહીં દર્શાવેલ બધી જ બાબતો
અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી
સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી
પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું'

સ્પષ્ટ
ત્રિકાળદર્શી
સ્પંદ
દ્રષ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.'

ઉત્પ્રેક્ષા
રૂપક
વર્ણાનુપ્રાસ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP