GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ?

નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે.
પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં.
અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી.
સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો.

મકાનોને નંબર આપવા બાબત
પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત
અહીં દર્શાવેલ બધી જ બાબતો
ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
"એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ?

ત્રણ
એક
ચાર
બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ?

15
20
30
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP