GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.'

સમુચ્યવાચક
અવતરણવાચક
શરતવાચક
વિકલ્પવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદ ( Article )માં છે ?

243 C (4)
243 C (3)
243 D (1)
243 C (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’

સમૂહવાચક
જાતિવાચક
વ્યક્તિવાચક
ભાવવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

ક્લબ હાઉસ તરીકે
કાપડ સંશોધન
જ્વેલરી સંશોધન
પ્લાસ્ટીક સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂપિયાની ખરીદ શક્તિ ઘટવાનું મુખ્ય કારણ જણાવો.

ભાવ વધારો
ભાવ ઘટાડો
વસ્તી વધારો
માંગ વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP