GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) તાલુકાની સ્થાનિક મહેસૂલનો વહીવટ કયા અધિકારીને સોંપવામાં આવેલ છે ? મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત જિલ્લા રજીસ્ટ્રાર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત જિલ્લા રજીસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ___ she ___ a new car on last Rathyatra ? (Fill in the blanks) Will, buy Did, buy Does, buy Had, buy Will, buy Did, buy Does, buy Had, buy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) We will have to explore the potentials of the solar energy to ___ the ecology. produce prevent protect prospect produce prevent protect prospect ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ? જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજના ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? શરટ - કાગડો હય - હાથી વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો હય - હાથી વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP