GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ? પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ___ is Dwarika ___ Somnath ?(Fill in the blank). How much to How, on How far, from How long, to How much to How, on How far, from How long, to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી 3, 4 અને 1 1, 2 અને 3 2, 3 અને 4 1, 2, 3 અને 4 3, 4 અને 1 1, 2 અને 3 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) To check the air pollution, we will have to opt for ___ alternatives to petroleum products. a little an the a a little an the a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP