GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા'

નખ આંગળી સાથે જોડાતા નથી.
પોતાનાં પારકાં ન બને.
આંગળીમાં નખ વધે છે.
પારકાં પોતાનાં ન બને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો'

રજનું ગજ કરવું
બુમરાણ કરવી
રોકકળ કરવી
ગજનું ૨જ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઑગસ્ટ, 1950
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
“યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

ભારતીય જીવન વીમા નિગમ
પ્રસાર ભારતી
રિઝર્વ બેંક
સ્ટેટ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP