ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ?
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ?