કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે ? કસ્તુરબા સરોજીની નાયડુ મેડમ ભીખાઈજી કામા રાણી લક્ષ્મીબાઈ કસ્તુરબા સરોજીની નાયડુ મેડમ ભીખાઈજી કામા રાણી લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ આપેલ તમામ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ આપેલ તમામ સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાની 5મી સ્કોર્પીન શ્રેણીની સબમરીન ‘વાગીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરાયું, તેનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 25 પ્રોજેક્ટ 75A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ISRO દ્વારા આદિત્ય-1.1 મિશન ક્યા વર્ષે લોન્ચ કરવામાં આવશે ? 2025 2023 2022 2024 2025 2023 2022 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022માં નેહરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યા કરવામાં આવશે ? શ્રીલંકા બાંગ્લાદેશ UAE માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ UAE માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP