GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું

પાણી રેડવું
પ્રતિજ્ઞા લેવી
સજા કરવી
કંટાળી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતની આઝાદી માટે ઉગ્ર-ક્રાંતિકારી ચળવળ કરવા માટે બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવી નીચેના વિકલ્પો પૈકી કોને મળ્યા ન હતા?

શ્રી છોટુભાઈ પુરાણી
શ્રી અંબુભાઈ પુરાણી
નર્મદા કાંઠાના સાકરીયા સ્વામી
શ્રી મુળુ માણેક - જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અને ગ્રામવિકાસ અંગેના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થા કઈ છે ?

ગૂજરાત વિદ્યાપીઠ
SIRD (એસઆઈઆરડી)
IRMA (ઈરમા)
SPIPA (સ્પીપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP