કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? નીતિ આયોગ ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ SBI RBI નીતિ આયોગ ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પૃથ્વી પરના સૌથી મોટા ઈમ્પેક્ટ ક્રેટર યિલન ક્રેટરની શોધ ક્યા દેશમાં થઈ ? અમેરિકા જાપાન ભારત ચીન અમેરિકા જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? નેપાળ ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP