કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
SKOCH સ્ટેટ ઓફ રેન્કિંગ 2021માં ક્યું રાજય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
કેરળ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ?

ભોપાલ
પુણે
ગાંધીનગર
જેસલમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ?

જાપાન એરલાઈન્સ
કતાર એરવેઝ
સ્વિસ એરલાઈન્સ
સિંગાપુર એરલાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP