GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ?

પ્રાથમિક શાળાના આચાર્ય
તલાટી કમ મંત્રી
સરપંચ
ગ્રામ પંચાયત કલાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ધૂમકેતુ
જયોતીન્દ્ર દવે
ઠકકર બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વ્યતિરેક
વર્ણાનુપ્રાસ
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP