GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

15 ઓગસ્ટ, 1998
1 મે, 1998
24 જાન્યુઆરી, 1999
26 જાન્યુઆરી, 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે આપેલા વાકયમાં કયો અલંકાર છે ?
વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે.

ઉત્પ્રેક્ષા
શ્લેષ
રૂપક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP