સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા
રાજયના ગૃહ સચિવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃણાલિની સારાભાઈ
મૃદુલાબહેન સારાભાઈ
કુમુદિની લાખિયા
ઇલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

કવિ સુભટ
વિનયચંદ્રસૂરિ
પ્રભાચંદ્રસૂરિ
કવિ પાલ્હણપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ?

બ્રહ્મપુત્ર, આસામ
ગંગા, પશ્ચિમ બંગાળ
મોસ્કવા, મોસ્કો
નાઈલ, ઇજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP