કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મ દિન 29 ઓગસ્ટ ‘રાષ્ટ્રીય રમત દિન’ તરીકે ઉજવાય છે ? શ્રી અજીત વાડેકર શ્રી અમનદીપ સિંહ શ્રી રણજીત સિંહ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી અજીત વાડેકર શ્રી અમનદીપ સિંહ શ્રી રણજીત સિંહ શ્રી મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે પત્રકારો માટે 'પત્રકાર કલ્યાણ કોષ’ યોજના શરૂ કરી ? છત્તીસગઢ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન કઈ કોર્ટ પર રમાય છે ? આપેલ તમામ હાર્ડકોર્ટ ગ્રાસકોર્ટ ક્લેકોર્ટ આપેલ તમામ હાર્ડકોર્ટ ગ્રાસકોર્ટ ક્લેકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રથમ અર્થશોટ પુરસ્કાર, 2021 માટે ભારતના સુશ્રી વિનિશા ઉમાશંકર અને શ્રી વિદ્યુત મોહનની પંસદગી કરવામાં આવી છે. આ પુરસ્કારની સ્થાપના ઓક્ટોબર 2020માં કોણે કરી હતી ? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા આપેલ પૈકી કોઈ નહીં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોન. એફ. કેનેડી દ્વારા બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા જાપાનના એક રાજકીય વ્યક્તિ શ્રી યોશીહિડે સુગા દ્વારા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ લદાખ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર આંધ્ર પ્રદેશ લદાખ મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય લઘુઉદ્યોગ દિવસ (National Small industry Day) ક્યારે મનાવાય છે ? 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP