Gujarat Police Constable Practice MCQ Part - 2
દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ?

મહેશ ભટ્ટ
રાજેશ વર્મા
વિનોદ ખન્ના
રાકેશ રોશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કેવા પ્રકારનો ગુનો બને છે ?

આરોપી પર આધાર
ગુના પ્રમાણે
બિનજામીનપાત્ર
જામીનપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

તુલસીદાસ
રામાનંદ
કબીર
સંત તુકારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP