કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ?

ટોક્યો
હિરોશિમા
ક્યોટો
ઓસાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ?

મહારાષ્ટ્ર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP