ભારતની ભૂગોળ (Geography of India) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ઓરિસ્સા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ સીમારેખા "રેડક્લિફ રેખા" કહેવાય છે ? ભારત તથા અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત તથા બાંગ્લાદેશ ભારત અને ચીન ભારત તથા અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત તથા બાંગ્લાદેશ ભારત અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ? ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી આપેલ પૈકી એક પણ નહીં મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ તમામ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી આપેલ પૈકી એક પણ નહીં મહાનદી, ક્રિષ્ના અને કાવેરી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? બીજી પહેલી ચોથી ત્રીજી બીજી પહેલી ચોથી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં નદીઓને જોડતો કાર્યક્રમ પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં નદીઓને જોડતો કાર્યક્રમ પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર પ્રદેશની ન્યાયિક રાજધાનીનું નામ જણાવો. વારાણસી લખનૌ કાનપુર પ્રયાગરાજ વારાણસી લખનૌ કાનપુર પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP