ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જેસોરની ટેકરીઓ કયા સ્થળો ની વચ્ચે આવેલી છે ? ગાંધીનગર અને વિસનગર બોટાદ અને ગઢડા દાતા અને પાલનપુર તળાજા અને સાળંગપુર ગાંધીનગર અને વિસનગર બોટાદ અને ગઢડા દાતા અને પાલનપુર તળાજા અને સાળંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પોર્ટ ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) લાખ માટેના મહત્ત્વના જંગલો ક્યાં આવેલાં છે ? મહેસાણા અને સાબરકાંઠા પંચમહાલ અને દાહોદ બનાસકાંઠા અને સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠા પંચમહાલ અને દાહોદ બનાસકાંઠા અને સાબરકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. ગિરિમાળા સાતપુડા અરાવલી સહ્યાદ્રિ ગિરિમાળા સાતપુડા અરાવલી સહ્યાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ વલસાડ નર્મદા તાપી ભરૂચ વલસાડ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? શેરડી બાજરી એરંડા ઘઉં શેરડી બાજરી એરંડા ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP