નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ 4,000 રૂ.નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સ૨વાળે 25% નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ?