બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ?

જાતિ
વર્ગ
સૃષ્ટિ
કુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?

ફ્રુક્ટોઝ
ગ્લાયકોજન
સ્ટાર્ચ
ગ્લુકોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ......

37 થી 40 લાખ
17 થી 18 લાખ
7 થી 18 લાખ
27 થી 29 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ?

એક પણ નહિ
ચલબીજાણુ
અચલબીજાણુ
પલિધબીજાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ?

ઓળખવિધિ
ભૌગોલિક વિતરણ
વર્ગીકરણ
નામકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP