GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દેશમાં માથાદીઠ આવકમાં કયું રાજય પ્રથમ છે ? ગોવા મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી ગોવા મહારાષ્ટ્ર ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ___ છે. શબ્દસૃષ્ટિ પરબ ગોવાળ નવજીવન શબ્દસૃષ્ટિ પરબ ગોવાળ નવજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના પૈકી કોણ અલગ પડે છે ? મોરબી મહિસાગર બોટાદ મોડાસા મોરબી મહિસાગર બોટાદ મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? મદુરાઈ તિરૂવનંતપુરમ મહાબલીપુરમ કાંચીપુરમ મદુરાઈ તિરૂવનંતપુરમ મહાબલીપુરમ કાંચીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? આપેલ તમામ પંચાયતોની બેઠકો ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો આપેલ તમામ પંચાયતોની બેઠકો ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP